શિક્ષકોની ઘટને લઇને શિક્ષણમંત્રી પાસેથી અભિપ્રાય લેવાયો છે. રાજ્યમાં ઘટતા શિક્ષકોની ભરતી કરાશે. 6,850 નવા શિક્ષકોની ભરતી પણ મંજૂર કરાઈ. ગ્રાન્ટેબલ શાળાનાં શિક્ષકોને 7માં પગાર પંચનો લાભ અપાયો. 1566 આચાર્ય, 2915 મદદનીશ શિક્ષકોની ભરતી કરાશે. ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2369 શિક્ષકોની ભરતી કરાશે.
કોઈપણ વિષય / ક્ષેત્રમાં અથવા વિષય સંબંધિત કોઈ પુસ્તક (.પીડીએફ) ની જરૂર છે? તમારા બ્રાઉઝર પર જાઓ અને http://www.pdfdrive.net/સાઈટ ખોલો. તમે કરોડો પુસ્તકો મફતમાં મેળવી શકશો. તમે અનલિમિટેડ ડાઉનલોડ્સ શીર્ષક અથવા લેખક મુજબ બ્રાઉઝ કરી શકો છો, આ મેસેજ જરૂર શેર કરો.

સાતમા કેન્દ્રીય પગારપંચની ભલામણોના આધારે બિન સરકારી મા. અને ઉમા. શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર ધોરણની સુધારણા બાબત

ગ્રાન્ટેડ માદયમિક અને ઉચ્ચતર માદયમિક શાળાના કમઁચારીઓ માટે ૭' મા પગારપંચનો થયેલ પરીપત્રclik here pdf 16-08-2017
 Clean writing aajno paripatraclik here

દેશની તમામ સરકારી અને ખાનગી સ્કૂલના શિક્ષકો માટે બી.એડ.(બેચલર ઓફ એજયુકેશન)ની ડિગ્રી મેળવી લેવી જરૂરી બનશે.

દેશની તમામ સરકારી અને ખાનગી સ્કૂલના શિક્ષકો માટે બી.એડ.(બેચલર ઓફ એજયુકેશન)ની ડિગ્રી મેળવી લેવી જરૂરી બનશે. આ માટે તેમને ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીનો સમય આપતું બિલ શુક્રવારે લોકસભામાં પસાર થઈ ગયું છે.
જેમની પાસે આ ડિગ્રી નહીં હોય તેમની નોકરી જશે. માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે શુક્રવારે લોકસભામાં આ અંગેનું બિલ રજૂ કરતા કહ્યું હતું કે હાલમાં ખાનગી સ્કૂલોમાં લગભગ ૫.૫ લાખ અને સરકારી સ્કૂલોમાં અઢી લાખ શિક્ષકો જરૂરી લઘુતમ લાયકાત ધરાવતા નથી અને તેમને આ લાયકાત મતલબ કે બી.એડ.ની ડિગ્રી મેળવવાની એક તક આપવામાં આવી છે. જાવડેકરે કહ્યું કે ઔપચારીક લાયકાત ન ધરાવતા શિક્ષકો વિઘાર્થીઓને ભણાવે તે ઘણું નુકસાનકારક છે અને આવા સંજોગોમાં માર્ચ-૨૦૧૯ સુધીમાં આ શિક્ષકોએ ડિગ્રી મેળવી લેવી પડશે.
લોકસભામાં આ બિલ પર ચર્ચા થઈ હતી, જેમાં દેશની સરકારી અને ખાનગી સ્કૂલના લગભગ આઠ લાખ શિક્ષકોને બી.એડ.ની ડિગ્રી મેળવવા માટે છેલ્લી તક આપવામાં આવે તેવો સૂર વ્યકત થયો હતો. આથી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીમાં જે શાળાના શિક્ષકો પાસે ડિગ્રી નહીં હોય તેમની નોકરી જશે.

ઘોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહ ભાષાઓના પ્રશ્નપત્ર પરિરૂપ બાબત

Transfer Files