સામાજિક વિજ્ઞાન ધો ૧૦
















ધોરણ-૧૦ સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણોની PDF

ધોરણ-૧૦ના તમામ પ્રકરણના યુટ્યુબ Video નિહાળવા આ લિંક પર ક્લિક કરો.

ધોરણ-10 સામાજિક વિજ્ઞાન 5 પેપરસેટ- Download

 

1.ભારતનો વારસો

2.હસ્તકલા અને લલિતકલા

3.શિલ્પ અને સ્થાપત્યકલા

4.ભારતનો સાહિત્યિક વારસો

5.ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો

6.ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો

7.આપણા વારસાનું જતન

8.કુદરતી સંસાધનો

9.વન અને વન્યજીવન

10.ભારત:કૃષિ

11.ભારત:જળ સંસાધન

12.ભારત:ખનીજ અને શક્તિના સંસાધનો

13.ઉત્પાદન ઉધોગો

14.પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર

15.આર્થિક વિકાસ

16.આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

17.આર્થિક સમસ્યાઓ અને પડકારો:ગરીબી અને બેરોજગારી

18.ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

19.માનવ વિકાસ

20.ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

21.સામાજિક પરિવર્તન

=======================================================================

ભૂગોળ ધો ૧૧










ધોરણ - 10 નવી પેપર સ્ટાઇલ વર્ષ-૨૦૨૧

ધોરણ - 10 નવી પેપર સ્ટાઇલ*

* કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ* નવા પરિરૂપ મુજબ *ધોરણ 10ની* પેપર સ્ટાઇલ.

📚 આજ પ્રમાણે 2021બોર્ડમાં પ્રશ્નપત્ર આવશે.

ગુજરાતી :- 

ગુજરાતી વિષયની પેપર સ્ટાઇલ ડાઈનલોડ અહીંથી કરો

ગણિત :- 

ગણિત વિષયની પેપર સ્ટાઇલ ડાઈનલોડ અહીંથી કરો

સામાજિક વિજ્ઞાન :- 

સામાજિક વિજ્ઞાન વિષયની પેપર સ્ટાઇલ ડાઈનલોડ અહીંથી કરો

વિજ્ઞાન :-

વિજ્ઞાન વિષયની પેપર સ્ટાઇલ ડાઈનલોડ અહીંથી કરો

અંગ્રેજી :- 

અંગ્રેજી વિષયની પેપર સ્ટાઇલ ડાઈનલોડ અહીંથી કરો

સંસ્કૃત :-

સંસ્કૃત વિષય ની પેપર સ્ટાઇલ ડાઈનલોડ અહીંથી કરો


======================================================================









હાલ ઇ-ધરામાં નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણુંક આપાઇ છે. જેને ઇ-ધરાની તાલીમ પણ આપાઇ રહી છે. જુના એજન્સીના ઓપરેટરોની પ્રથા રદ્દ કરી, નવનિયુક્ત રેવન્યુ તલાટીઓને આ કામગીરી સોંપવામાં આવી છે. અત્યારે મોટાભાગના તાલુકાઓમાં ઇ-ધરાની કામગીરી રેવન્યુ તલાટીઓ સંભાળી રહ્યા છે. અને બહુ જ સફળતા પુર્વક કામગીરી થઇ રહી છે. આ ઉપરાતં સબ ઇ-ધરાનો પાયલોટ પણ કદાચ શરૂ છે, જે પણ કંઇક નવી સફળતા લઇને આવશે. સરકારે પણ જોયું છે, અનુભવ્યું છે, અને સારો એવો પ્રતિભાવ પણ મળ્યો છે. સરકારને મહેસૂલી (રેવન્યુ) તલાટી પાસેથી ઘણી બધી આશા છે. અને એ સાકાર થશે જ. કેટલાક તાલુકામાં રેવન્યુ તલાટીઓને 135 ડીની નોટીસની કામગીરી આપવામાં આવેલ છે, તો કેટલાક તાલુકામાં અન્ય કામગીરી સોંપવામાં આવેલ છે. ભલે અત્યારે થોડું ગુચવાયેલ જણાતું હોય, પરંતુ ભવિષ્ય ઉજળું હોઇ શકે…
     https://revenuedepartment.gujarat.gov.in/g-r-books     


નીચેની લિંક પર ક્લિક કરો 
http://www.gujaratinformatics.com/ 

http://www.revenuedepartment.gujarat.gov.in/revenuefinal/gujarati/tharavo.htm